વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે એક મહિલાની ઈંટો-પથ્થરના ઘા મારી હત્યા કરાઈ, જેમાં મહિલાના પતિ પર હત્યાનો આરોપ છે.